Skip to main content
Settings Settings for Dark

તેલંગાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં, અમિત શાહ કરશે રોડ શો

Live TV

X
  • તેલંગાણામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેલંગાણામાં આજે વરિષ્ઠ બીજેપી નેતા અમિત શાહ ધુંઆધાર પ્રચાર કરશે.

    તેલંગાણામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેલંગાણામાં આજે વરિષ્ઠ બીજેપી નેતા અમિત શાહ ધુંઆધાર પ્રચાર કરશે. જેમાં અમિત શાહ જનસભાને સંબોધશે અને 2 રોડ-શો પણ કરશે. અમિત શાહની પહેલી જનસભા કરીમનગરમાં હુજૂરાબાદ વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે. બપોરે 1 વાગ્યે અમિત શાહ પેદ્દાપલ્લેમાં રોડ-શો કરશે. જ્યારે બીજો રોડ શો બપોરે અઢી વાગ્યે મંચેરિયલમાં કરશે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા ત્રણ જનસભાને સંબોધિત કરવાની સાથે જ એક રોડ-શો પણ કરશે. જ્યારે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી પણ જનસભાને સંબોધશે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply