Skip to main content
Settings Settings for Dark

દિલ્લીઃ ટોલ પ્લાઝાના રીયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમની શરુઆત

Live TV

X
  • દિલ્લી ખાતે એક સમારોહમાં વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ટોલ પ્લાઝાની રીઅલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમની શરૂઆત કરી. આ પ્રસંગે તેમણે ફાસ્ટ ટેગના કારણે ઈલેક્ટ્રોનિક ટોલના સંગ્રહમાં સુધારાની સાથે સાથે વ્યાપારમાં સરળતા વધી હોવાની વાત કરી.

    દિલ્લી ખાતે એક સમારોહમાં વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ટોલ પ્લાઝાની રીઅલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમની શરૂઆત કરી. આ પ્રસંગે તેમણે ફાસ્ટ ટેગના કારણે  ઈલેક્ટ્રોનિક ટોલના સંગ્રહમાં સુધારાની સાથે સાથે વ્યાપારમાં સરળતા વધી હોવાની વાત કરી.

    ફાસ્ટ ટેગ ફરજિયાત કરવાના સરકારના પગલાથી સમયની સાથે સાથે બળતણની પણ બચત થાય છે તેમ જણાવી, નિતિન ગડકરીએ સરકાર 2025 સુધીમાં દેશમાં માર્ગ અકસ્માત ઓછા કરવાના રસ્તાઓ શોધવા માટે કામ કરી હોવાની પણ વાત કરી. આ પ્રસંગે વાહન વ્યવહાર અને રાજમાર્ગ રાજ્યમંત્રી પણ હજાર રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply