Skip to main content
Settings Settings for Dark

દિલ્લીમાં MCDની બેઠકમાં જોરદાર હંગામો, આમ આદમી પાર્ટી અને ભાજપના સભ્યો બાખડ્યા

Live TV

X
  • બુધવારે મેયરની ચૂંટણી બાદ દિલ્હી મહાનગરપાલીકામાં સ્ટેન્ડીંગ કમિટીની ચૂંટણીમાં હોબાળો થયો હતો. ગૃહમાં મારામારી અને એકબીજા પર બોટલ ફેકયા બાદ સત્ર મોકુફ રાખવામાં આવ્યું હતું. એમસીડી ગૃહની કાર્યવાહી ત્રીજીવાર શરૂ થઇ પરંતું થોડાજ સમયમાં હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ફરી મોકુફ રાખવી પડી હતી.

     મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થયા બાદ ગઇકાલે રાત્રે સ્ટેન્ડીંગ કમિટીની ચૂંટણી હોબાળાને કારણે થઇ શકી ન હતી. સ્ટેન્ડીંગ કમિટીની ચૂંટણીમાં આમ-આદમી પાર્ટી અને ભાજપના નગરસેવકોએ એકબીજા પર પાણીની બોટલો ફેકીને મારામારી કરી હતી. ભાજપના નગરસેવકો સ્ટેન્ડીંગ કમિટીની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના નગરસેવકો દ્વારા મોબાઇલ લઇને જવાનો વિરોધ કરી રહ્યાં હતાં. ચૂંટણીમાં મોબાઇલ સહિત વસ્તુઓ લઈ જવાની મંજૂરી હોતી નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply