Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં હવા પ્રદુષણમાં સદંતર વધારો, વાયુ ગુણવત્તા 306 AQI સાથે સૌથી ખરાબ શ્રેણીમાં

Live TV

X
  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સવારે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી હતી. આજે હવાની ગુણવત્તા સૂચકાંક AQI 306 માપવામાં આવ્યું હતું, જ્યારે ગઈકાલે રવિવારે તે 302 હતું.

    દિલ્હીમાં ઈન્ડિયા ગેટ, કર્તવ્ય પથ, નેહરુ પાર્ક અને તીન મૂર્તિ માર્ગમાં ધુમ્મસનું ગાઢ પડ હતું. દિલ્હીમાં એકંદરે હવાની ગુણવત્તા નબળીથી અત્યંત નબળી શ્રેણીમાં આવી ગઈ છે. દિલ્હીની સરખામણીમાં મુંબઈમાં સ્થિતિ થોડી સારી હતી, જ્યાં AQI તે દિલ્હી કરતાં ઓછું હતું, પરંતુ તે કેટલાક વિસ્તારો સુધી મર્યાદિત હતું.
     
    મુંબઈમાં બગડતી હવાની ગુણવત્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો બાંધકામ સ્થળો પર પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવામાં નહીં આવે તો બાંધકામના કામ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply