દિલ્હી-ચાર દિવસીય 11મું આંતરરાષ્ટ્રીય આર્યસમાજ સંમેલન, રાષ્ટ્રપતિ આપશે હાજરી
Live TV
-
વૈશ્વિક આર્યસમાજ સંમેલનનું સમાપન 28 ઓક્ટોબરે થશે
રાજધાની દિલ્હીમાં આજથી ચાર દિવસીય 11મું આંતરરાષ્ટ્રીય આર્યસમાજ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. આ સંમેલનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ ઉદઘાટન સમારોહમાં 30થી વધુ દેશના પ્રતિનિધિઓ સહિત કેટલાંક રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ તેમજ કેટલાંક કેન્દ્રીયમંત્રીઓ ભાગ લેશે. વૈશ્વિક આર્યસમાજ સંમેલનનું સમાપન 28 ઓક્ટોબરે થશે
