Skip to main content
Settings Settings for Dark

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર સરેરાશ 61.75 ટકા જેટલુ મતદાન

Live TV

X
  • 11 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે

    દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે , ગઈકાલે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું. 61.75 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. પાટનગરમાં , એક કરોડ 40 લાખથી વધુ મતદારોની સુવિધા માટે , દિલ્હીમાં 13 હજારથી વધુ મતદાન મથકો બનાવાયા હતા. દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે , 672 ઉમેદવારો મેદાનમાં હતા. સૌથી વધુ 28 ઉમેદવાર , નવી દિલ્હી વિધાનસભા બેઠક પર હતા. જ્યારે સૌથી ઓછા ચાર ઉમેદવાર , પટેલ નગર બેઠક પર ચૂંટણી લડ્યા હતા. દિલ્હીના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું , કે ચૂંટણી શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. કોઈ અનિચ્છનીય ઘટનાની વિગતો પ્રાપ્ત થઈ નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે , 11 ફેબ્રુઆરીના રોજ , મતગણતરી યોજાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply