Skip to main content
Settings Settings for Dark

દિલ્હી : શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત

Live TV

X
  • બંને દેશ વેપાર, રક્ષા તેમજ સુરક્ષા સહયોગ સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે

    શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે ચાર દિવસીય ભારતની મુલાકાતે આવ્યાં છે.... ગઈકાલે દિલ્હી પહોંચેલા રાજપક્ષે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે.. આ મુલાકાત દરમિયાન બંને દેશ વેપાર, રક્ષા તેમજ સુરક્ષા સહયોગ સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે..વિદેશમંત્રી એસ.જયશંકર પણ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે સાથે મુલાકાત કરશે.. સ્રહિન્દ્રા રાજપક્ષે સાથે તેમનું ઉચ્ચ પ્રતિનિધીમંડળ પણ ભારતની મુલાકાતે છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply