Skip to main content
Settings Settings for Dark

દેશમાં ટેક્સ ભરવા અંગે નાગરિકોમાં આવી રહી છે જાગૃતતા

Live TV

X
  • દેશમાં જેની આવક 1 કરોડ કરતા વધુ હોય તેવા ટેક્સપેયર્સમાં છેલ્લા 4 વર્ષમાં 60 ટકાનો થયો છે વધારો

    દેશમાં ટેક્સ ભરવા માટે નાગરિકો જાગૃત થઈ રહ્યા છે તેમજ કરવેરા વિભાગ દ્વારા લોકોને કરવેરા ભરવા માટે પ્રોત્સાહન આપવાની નીતિ તેમજ કડક કાયદા રંગ લાવ્યા છે. તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ચેક્સીસીસ સીડીબીટીના આંકડા જણાવી રહ્યા છે દેશમાં જેની આવક 1 કરોડ કરતા ંવધુ હોય તેવા ટેક્સપેયર્સમાં છેલ્લા 4 વર્ષમાં 60 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014-15માં આ આંકડો 48 હજાર 416 હતો જે વર્ષ 2017-18માં 812 હજાર 344નો થયો છે. તો ઇન્કેમ ટેક્સ રિર્ટન ફાઇલ કરનારાઓની સંખ્યામાં પણ 65 ટકાનો વધારો થયો છે. જ્યારે કોર્પોરેટ ટેક્સ ચૂકવાનારા નાગરિકો 14 ટકા જેટલા વધ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply