Skip to main content
Settings Settings for Dark

દેશમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત્, દિલ્હી એનસીઆર સહિત આસપાસના વિસ્તારમાં હળવા આગાહી

Live TV

X
  • શ્રમિકો માટે જરૂરી પ્રભાવશાળી વ્યવસ્થા કરવાનો આદેશ.

    દેશમાં ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પંજાબ સહિત તમામ રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે  દિલ્હી એનસીઆર સહિત આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકો માટે  લૂ થી બચાવ માટે તેમના કામના કલાકોના પુનનિર્ધારણ માટે જણાવવામાં આવ્યું છે. શ્રમ મંત્રાલયના સચિવ આરતી આહૂજાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી શ્રમિકો માટે જરૂરી પ્રભાવશાળી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. શ્રમ સચિવે ગરમ હવામાન અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા અપાયેલી ચેતવણીનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં લેવામાં આવનાર વિવિધ વ્યૂહાત્મક પગલાંની યાદી આપવામાં આવી છે. જેમાં કર્મચારીઓ અને કામદારો માટે કામના કલાકોની ગોઠવણ, કાર્યસ્થળો પર પીવાના પાણીની પર્યાપ્ત સુવિધા, બાંધકામ કામદારોને આકસ્મિક આઈસ પેક અને બિમારી નિવારણ સામગ્રીની જોગવાઈ કરવી, અને સંકલનનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply