Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 53,601 નવા કેસ

Live TV

X
  • 24 કલાકમાં 871ના મોત સાથે કુલ 45,257 લોકોના મોત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં નોંધાયા સૌથી વધુ કેસ

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53, 601 જેટલા નવા કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં કુલ 871ના મોત સાથે અત્યાર સુધી દેશમાં કુલ 45,257 લોકોના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 47, 746 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 15,83,489 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 6,39,929 દર્દીઓ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,52,81,848 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply