Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 57,981 નવા કેસ નોંધાયા, 57,584 દર્દી થયા સ્વસ્થ

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 57,981 નવા કેસ નવા કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં કુલ 941ના મોત સાથે, અત્યાર સુધી દેશમાં કુલ 50,921 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,584 દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 19,19,842 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

    મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં 7,31,697 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,00,41,400 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply