Skip to main content
Settings Settings for Dark

J &Kમાં રવિવારે રાત્રે નવ વાગ્યાથી ગાંદરબલ અને ઉધમપુર જિલ્લામાં પરીક્ષણ આધારે 4જી મોબાઇલ ડેટા સેવા શરુ

Live TV

X
  • જમ્મુ- કાશ્મીરમાં પોસ્ટ પેઇડ સીમકાર્ડ ધારકો માટે ગઇ કાલે 9 વાગ્યાથી 4જી મોબાઇલ ડેટા સેવા ગાંદરબલ અને ઉધમપુર જિલ્લામાં પરીક્ષણ આધારે કાર્યરત કરવામાં આવી છે.રાજયના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર પરીક્ષણનો સમયગાળો રાત્રે 9 વાગ્યાથી 8 સપ્ટેમ્બર સુધી રહેશે. અન્ય જિલ્લામાં ઇન્ટરનેટ સેવા 2જી રહેશે. હાલમાં કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં 4જી ઇન્ટરનેટ સેવા ને કાર્યરત કરવા રચાયેલી સમિતિ જમ્મુ કાશ્મીરના દરેક જિલ્લામાં આ પ્રકારની સુવિધા પરિક્ષણના આધારે કાર્યરત કરવાની મંજુરી આપવા વિચાર કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply