Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 65,002 નવા કેસ નોંધાયા

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં 996ના મોત સાથે અત્યાર સુધી કુલ 49,036 લોકોના થયા મોત, 24 કલાકમાં 57,381 દર્દી થયા સ્વસ્થ

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 65,002 નવા કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં કુલ 996ના મોત સાથે, અત્યાર સુધી દેશમાં કુલ 49,036 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 57, 381 દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,08,936 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 6,68,220 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 25,26,192 નોંધાઈ ચૂક્યા છે.

    મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 8,68,679 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,85,63,095 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply