Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • દેશ આજે ભારતના લોહપુરૂષ સરદાર પટેલની 145મી જયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આ દિવસની ઉજવણી રાષ્ટ્રીયતા એકતા દિવસના રૂપમાં થાય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

    દેશ આજે ભારતના લોહપુરૂષ સરદાર પટેલની 145મી જયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આ દિવસની ઉજવણી રાષ્ટ્રીયતા એકતા દિવસના રૂપમાં થાય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply