Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાને આપ્યા પુરતા પુરાવા, જવાબ આપવાથી સતત ભાગતું રહ્યુંઃ વિદેશ મંત્રાલય

Live TV

X
  • પાકિસ્તાન ભારતમાં કઇ રીતે આતંકવાદને ઉત્તેજન આપે છે તે કોઇ છુપુ તથ્ય નથી. તેનું પ્રમાણ પુલવામાં એનઆઇએ દ્વારા દાખલ કરેલી ચાર્જસીટથી લગાતાર બહાર આવી રહ્યું છે.

    પાકિસ્તાન ભારતમાં કઇ રીતે આતંકવાદને ઉત્તેજન આપે છે તે કોઇ છુપુ તથ્ય નથી. તેનું પ્રમાણ પુલવામાં એનઆઇએ દ્વારા દાખલ કરેલી ચાર્જસીટથી લગાતાર બહાર આવી રહ્યું છે. પાકિસ્તાન પૈસાની લેણદેણ અને જમ્મુ-કાશ્મીરના યુવાનોને ભડકાવે છે તે વાત પ્રમાણ સાથે સિધ્ધ એનઆઇએની ચાર્જશીટથી થઇ છે. પુલવામા કેસની તપાસમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પાકિસ્તાનને પુરતા પુરાવા આપ્યા છે પરંતુ તે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાથી બચી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply