Skip to main content
Settings Settings for Dark

બંને પક્ષોએ એલએસી પર ઇમાનદારી પૂર્ણ રીતે સૈનિકોને હટાવી લેવા માટે દર્શાવી કટીબંધતા

Live TV

X
  • દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવકતાએ સાપ્તાહિક પ્રેસમાં કહ્યું કે ગત સપ્તાહે WMCC ની 18મી બેઠક ભારત અને ચીન વચ્ચે સરહદી વિસ્તારની હાલત ઉપર લાંબી વાતચીત થઇ બન્ને પક્ષો એ ફરીથી કહ્યું કે તેઓ વેસ્ટર્ન ક્ષેત્રમાં LAC થી સૈનિકોને પુરી રીતે હટાવવાને લઇને ગંભીરતાથી કામ કરતા રહેશે.

    દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવકતાએ સાપ્તાહિક પ્રેસમાં કહ્યું કે ગત સપ્તાહે WMCC ની 18મી બેઠક ભારત અને ચીન વચ્ચે સરહદી વિસ્તારની હાલત ઉપર લાંબી વાતચીત થઇ બન્ને પક્ષો એ ફરીથી કહ્યું કે તેઓ વેસ્ટર્ન ક્ષેત્રમાં LAC થી સૈનિકોને પુરી રીતે હટાવવાને લઇને ગંભીરતાથી કામ કરતા રહેશે. બન્ને પક્ષ એ વાત ઉપર સંમત થયા કે સરહદી વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ સ્થાપીત થવી દ્વિપક્ષી સંબેધોના પૂર્ણ વિકાસ માટે આવશ્યક છે. બન્ને પક્ષોએ સૈન્ય અને કુટનિતિ માધ્યમોથી વાતચીત ચાલુ રાખવા સંમતિ વ્યકત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply