Skip to main content
Settings Settings for Dark

પૂરની સ્થિતિ પર પીએમએ યોજી સમીક્ષા બેઠક

Live TV

X
  • વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીએ પૂરગ્રસ્ત છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પૂરની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી પર કરી ચર્ચા

    દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં પૂરની સ્થિતિની સમીક્ષા સાથે રાહત અને બચાવ કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે તેમણેને પૂર ઉપર નિયંત્રણ મેળવવા માટે નવી ટેકનીકને અપનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની સંભવ મદદ પૂરી પાડવાનો ભરોસો પણ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply