Skip to main content
Settings Settings for Dark

પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલને EDએ સમન્સ પાઠવ્યું 

Live TV

X
  • પૂર્વ નાગરીક ઉડ્ડયન મંત્રી અને ,એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલને ઈડ઼ી દ્વારા, સમન્સ પાઠવવામાં આવ્યાં છે. આગામી 6 જૂન ના રોજ ,દિલ્લી ખાતે તેમને પુછપરછ માટે, ઈડ઼ી દ્વારા બોલાવામાં આવ્યાં છે. 

    નોંધનીય છે કે ગત 30 જાન્યુઆરીના રોજ ઈડીએ ,દિપક તલવારની ધરપકડ કરી હતી. દિપકે અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ,દલાલ તરીકેની ભૂમિકા ભજવી હોવાની ,શંકાના પગલે ,દિપકની ઘરપકડ થઈ હતી. 

    એ વખતે એર અમીરાત અને એર અરેબીયા એરલાઈન્સને નફા કરતા રૂટની ફાળવણીમાં મદદ કરી હોવાની શંકાના પગલે પ્રફુલ પટેલને સમન્સ પાઠવામાં આવ્યું છે. તેમના આ નિર્ણયથી નફામાં ચાલતી એર ઈન્ડિયાને ખાસુ, નુકસાન વેઠવું પડ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply