Skip to main content
Settings Settings for Dark

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં કોઇ સુધાર નહીં

Live TV

X
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં શુક્રવારે પણ કોઇ સુધાર નથી આવ્યો અને તેઓ હજુ પણ જીવનરક્ષક પ્રણાલી પર છે

    પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેના મસ્તિષ્કની સર્જરી કરવામાં આવી હતી..આ પહેલા કોવિડ-19 તપાસમાં તેને સંક્રમણ થવાની પુષ્ટિ થઇ હતી

    હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે, માનનીય પ્રણવ મુખર્જીની હાલતમાં આજે પણ કોઇ સુધારો નથી આવ્યો, તેઓ હજુ પણ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે..તેમની હાલત હજુ સ્થિર છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply