શ્રીનગરમાં પોલીસ પાર્ટી પર હુમલો: બે પોલીસકર્મી શહીદ, 1 પોલીસકર્મી ઘાયલ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં નોગામ બાઇપાસે પાસે આજે સવારે પોલીસ પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો...આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા..તો એક પોલીસકર્મી ઘાયલ થયા છે...આતંકીઓની શોધખોળ માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે....
