પ્રધાનમંત્રીએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી
Live TV
-
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ આપી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે,સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ.નૂતન વર્ષાભિનંદન.આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ.આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું....સાલમુબારક...
