Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ NSGના જવાનોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

Live TV

X
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસજી બ્લેક કેટ્સના જવાનો અને તેમના પરિવારોને એનએસજીના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસજી બ્લેક કેટ્સના જવાનો અને તેમના પરિવારોને એનએસજીના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે, "એનએસજીના સ્થાપના દિવસ નિમિત્તે, એનએસજી બ્લેક કેટ્સના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. એનએસજી ભારતની સુરક્ષા તંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે ખૂબ હિંમત અને વ્યાવસાયીકરણ સાથે સંકળાયેલ છે. ભારતને સલામત અને સુરક્ષિત રાખવા માટે એનએસજીના પ્રયત્નો પર ભારતને ગર્વ છે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply