Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે દ્વિતીય ખેલો ઇન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવ ઉદઘાટન સમારંભને સંબોધશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વિતીય ખેલો ઇન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવ ઉદઘાટન સમારંભને વીડિયો કેવન્ફરન્સની મદદથી સંબોધન કરશે. કેન્દ્રીય યુવા અને ખેલકૂદ મંત્રાલયે આ રમતોત્સવનું આયોજન જમ્મુ- કાશ્મીર રમતગમત પરિષદ તેમ જ જમ્મૂ - કાશ્મીર શિયાળુ રમતગમત સંગઠન સાથે મળીને કર્યું છે. અહીં આલ્પાઇન સ્કિઇંગ, નોર્ડિક સ્કી, સ્નો બોર્ડિંગ, પર્વતારોહણ, આઇસ સ્કેટિંગ સહિતની રમતો રમાશે. 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રમતોત્સવ ચાલશે. ખેલકૂદ મહોત્સવમાં ભાગ લેવા 27 રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોએ પોતાની ટીમને મોકલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply