PM:આવતીકાલે રાષ્ટ્રીય શીતકાલિન ખેલનું વીડિયો કોન્ફરસિંગ દ્વારા ઉદ્દઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી આવતીકાલે ભારતના રાષ્ટ્રીય શીતકાલિન ખેલનું વીડિયો કોન્ફરસિંગ દ્વારા ઉદ્દઘાટન કરશે. તેમજ આ ઉદ્દઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે તો. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ભારત ખિલૌના મેળાને પણ ઉદ્ધાટિત કરશે.
