પ્રધાનમંત્રી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ મંચનાં દાવોસ સંવાદને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ મંચનાં દાવોસ સંવાદને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દુનિયાભરનાં ઉદ્યોગ જગતના 400થી વધારે શીર્ષ પ્રતિનિધિ ભાગ લેશે. જેમાં પ્રધાનમંત્રી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માનવતાની ભલાઇ માટે પ્રૌદ્યોગિકનાં ઉપયોગ વિષય ઉપર સત્રને સંબોધિત કરશે. આયોજન દરમિયાન પ્રધાનમંત્રી સીઇઓની સાથે વાતચીત પણ કરશે. દાવોસ સંવાદ એજેન્ડા કોવિડ પછીની દુનિયામાં વિશ્વ આર્થિક મંચની મહત્ત્વપૂર્ણ પહેલની શરૂઆતનું પ્રતીક છે.
