Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામને વિવિધ પરીયોજનાઓની ભેટ આપી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામને વિવિધ પરીયોજનાઓની ભેટ આપી છે. તેમણે આસામના Sualkuchi એન્જીનીયરીંગ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો. આ કોલેજનુ નિર્માણ 116 વીઘા જમીન પર થયુ છે, જેમા 55 લાખ રુપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામને વિવિધ પરીયોજનાઓની ભેટ આપી છે. તેમણે આસામના Sualkuchi એન્જીનીયરીંગ કોલેજનો શિલાન્યાસ કર્યો હતો. આ કોલેજનુ નિર્માણ 116 વીઘા જમીન પર થયુ છે, જેમા 55 લાખ રુપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ Indian Oil ની Bongaigaon રીફાઈનરીનુ પણ,  ઉદ્દ્ઘાટન કર્યુ હતુ. આસામના Hebda ગામ સ્થિત એક ગેસ કમ્પ્રેસન સ્ટેશન, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સમર્પીત કર્યુ હતું.. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે આ વિવિધ પરીયોજનાઓથી સ્થાનિક યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે. તેમણે ઉત્તર-પૂર્વીય રાજ્યો દેશના વિકાસ માટે ગ્રોથ એન્જીન બની રહેશે તેમ પણ ઉમેર્યું હતુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાન તથા આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થીત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply