Skip to main content
Settings Settings for Dark

ભારત કોરોના અપડેટઃ અત્યાર સુધી 21 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરાયા

Live TV

X
  • દેશમાં કોરોના સેમ્પલના ટેસ્ટિંગનો આંકડો 21 કરોડને પાર પહોંચ્યો છે. દેશમાં 2400 ટેસ્ટિંગ લેબમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટિંગ કરીને જ કોરોના સંક્રમણને ફેલાતું રોકી શકાય છે.

    ભારતમાં અત્યાર સુધી કોરોના રસીકરણ અભિયાનમાં 1 કરોડ 14 લાખ હેલ્થકેર વર્કર અને ફ્રંટલાઈન વર્કરને રસી અપાઈ ચુકી છે. સાથે જ 1 લાખ 47 હજાર હેલ્થકેર વર્કરને રસીનો બીજો ડોઝ પણ અપાઈ ચુક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રસીકરણની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

    દેશમાં કોરોના સેમ્પલના ટેસ્ટિંગનો આંકડો 21 કરોડને પાર પહોંચ્યો છે. દેશમાં 2400 ટેસ્ટિંગ લેબમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટિંગ કરીને જ કોરોના સંક્રમણને ફેલાતું રોકી શકાય છે. દેશમાં 19 એવા રાજ્યો છે જ્યાં કોરોના સે કોઈ મોત નથી થયુ. 7 એવા રાજ્યો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં નવા કેસો નથી નોંધાયા. કાલે ત્રણ લાખ સાત હજાર લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply