Skip to main content
Settings Settings for Dark

DRDOએ વર્ટિકલ લોન્ચ થતી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનુ પરિક્ષણ કર્યુ

Live TV

X
  • ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ જમીનથી હવામાં પ્રહાર કરતી એર મિસાઈલ VL-SRSAMનુ સફળ પરિક્ષણ કર્યુ છે.

    ઓડિશાના દરિયાકિનારે આવેલ ઈન્ટરગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચંદિપુર ખાતેથી વર્ટિકલ એટલે કે સીધી રીતે લોન્છ થતી મિસાઈલનુ પરિક્ષણ હાથ ધરાયુ હતુ. DRDO દ્વારા દેશમાં જ નિર્માણ પામેલ અને ડિઝાઈન થયેલ આ મિસાઈલ VL-SRSAMને ભારતીય નેવીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. 

    આ મિસાઈલ વડે આકાશમાંથી આવતા ખતરાને આકાશમાં જ ખત્મ કરવામાં આવશે. મિસાઈલને વર્ટિકલી લોન્ચિંગ કરવાની ક્ષમતાનુ પરિક્ષણ કરાયુ હતુ જેમાં સફળતા મળી છે. 

    રક્ષામંત્રી રાજનાથસિંહે મિસાઈલના સફળ પરિક્ષણ બદલ DRDOને અભિનંદન પાઠવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply