રાજ્યસભામાં ખાલી પડેલી 2 બેઠકો માટે ભાજપના ઉમેદવાર બિનહરિફ વિજેતા જાહેર
Live TV
-
રાજ્યસભામાં ખાલી પડેલી 2 બેઠકો માટે ભાજપના ઉમેદવાર બિનહરિફ વિજેતા થયા હતા. ચૂંટણી અધિકારી દ્વારા રામભાઈ મોકરિયા તેમજ દિનેશભાઈ પ્રજાપતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર ઉભા ના રખાતા બંને સીટ ભાજપને ફાળે ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ એહમદ પટેલના નિધનથી આ બેઠક ખાલી પડી હતી.
