Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટની જાહેરાત પર વેબીનારનું સંબોધન કર્યું

Live TV

X
  •  આ વર્ષના બજેટમાં આરોગ્ય બાદ સૌથી મોટુ ફોક્સ શિક્ષણ સ્કીલ અને રીસર્ચને આપવામાં આવ્યું છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટની જાહેરાત ઉપર આજે એક વેબીનારને સંબોધન કર્યું હતું.આત્મનિર્ભર ભારત માટે શિક્ષણ, શોધ અને કૌશલ વિકાસ ને ઉત્તેજન આપવા એક ઉદ્ધાટન સત્રને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં આરોગ્ય બાદ સૌથી મોટુ ફોક્સ શિક્ષણ સ્કીલ અને રીસર્ચને આપવામાં આવ્યું છે.

    કોલેજ, યુનિર્વસિટી અને આર.એન.ડી ઇન્સ્ટીટ્યુટ આજે આપણા દેશની જરૂરિયાત બની ગઇ છે. આ વેબીનારમાં અલગ અલગ 6 સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ વર્ષમાં 50 હજાર કરોડ ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. બજેટમાં 100 સૈનિક સ્કુલ ખોલવાનું એલાન કરવામાં આવ્યું છે. દેશમાં એકલવ્ય મોડલ સ્કુલ 15 હજાર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply