Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજુ પટનાઈકની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજુ પટનાઈકની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે , “બીજુ પટનાઈકની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ. તેમનું ભાવિ ભારત માટેનું વિઝન, માનવ સશક્તિકરણ તેમજ સામાજિક ન્યાય અંગેનો આગ્રહ આપણને સૌને પ્રેરિત કરે છે. રાષ્ટ્ર ઓડિશાની પ્રગતિ માટેના તેમના પ્રયાસો માટે ગૌરવ અનુભવે છે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply