Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, કેવડિયામાં સંયુક્ત કમાંડર સંમેલનમાં કરશે સંબોધન

Live TV

X
  • નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 4 માર્ચથી શરુ થયેલી સંયુક્ત કમાંડર સંમેલનનો આજે છેલ્લો દિવસ છે. આ ડિફેન્સ કોન્ફરન્સમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, સેનાના ત્રણેય પાંખના વડાઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

    નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 4 માર્ચથી શરુ થયેલી સંયુક્ત કમાંડર સંમેલનનો આજે છેલ્લો દિવસ છે. આ ડિફેન્સ કોન્ફરન્સમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, સેનાના ત્રણેય પાંખના વડાઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. 

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ટેન્ટ સીટીમાં યોજાઈ રહેલી આ સંયુક્ત કમાંડર સંમેલનમાં આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓ સાથે  CDS જનરલ બિપિન રાવત દેશની સુરક્ષા સ્થિતીની સમિક્ષા કરી રહ્યા છે. ગઈકાલે 5 માર્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને સેનાના વડાઓ સાથે ચર્ચા કરી હતી.

    આજે પીએમ મોદી કેવડિયા ખાતે આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે સંબોધન કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply