પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ એવોર્ડ એનાયત કરાશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે સીરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ એવોર્ડ એનાયત કરાશે.ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ એવોર્ડનો પ્રારંભ 2016 માં કરાયો હતો. વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણનું ભવિષ્ય તથા તે અંગેનાં ઉકેલ તથા નીતિઓ અંગે સમર્પિત નેતૃત્વનું સન્માન કરવા આ એવોર્ડ આપવામાં આવે છે. નરેન્દ્વ મોદી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કેમ્બ્રીજ એનર્જી રીસર્ચ એસોસીએટ વીક – 2021 માં સંબોધન પણ કરશે.
