પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાન કરવાની કરી અપીલ
Live TV
-
લોકતંત્રના મહોત્સવમાં જોશ અને ઉત્સાહ સાથે મતદાન કરવાની કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,ટ્વિટ કરીને લોકોને ,વોટ કરવા માટે અપીલ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું ,કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ,આજે મતદાનનો દિવસ છે. તેમણે કહ્યું કે, બધા મતદાતાને , વિનંતી છે ,કે પોતાનો વોટ જરુર આપે અને લોકતંત્રના આ પર્વમાં ,ભાગીદાર બને. અન્ય એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું ,કે આજે મહારાષ્ટ્રની જનતા ,નક્કી કરવા જઇ રહી છે ,કે તેઓને ,આગામી પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવાની તક કોને આપવી જોઈએ. તેમણે મહારાષ્ટ્રના લોકોને અને ખાસ કરીને યુવાઓને રેકોર્ડ સંખ્યામાં, મતદાન કરીને, લોકતંત્રના આ ઉત્સવને સમૃદ્ધ બનાવવા અપીલ કરી હતી.
