પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇંસ્ટાગ્રામ પર ફૉલોઅર્સ 3 કરોડને પાર
Live TV
-
ઇંસ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે દુનિયાના પ્રથમ નંબર નેતા બન્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇંસ્ટાગ્રામ પર ફૉલોઅર્સ 3 કરોડને પાર થઈ ગયા છે. આ સાથે જ પીએમ મોદી ઇંસ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે દુનિયાના પ્રથમ નંબર નેતા બન્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીથી પાછળ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 24.6 મિલિયન ફૉલોઅર્સ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના 14.9 મિલિયન ફૉલોઅર્સ છે.
