મહારાષ્ટ્ર - કોલ્હાપુરમાં ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી
Live TV
-
અનુચ્છેદ 370 અને 35- એને હટાવવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ચૂંટણી રેલી સંબોધી હતી. જ્યાં તેમણે અનુચ્છેદ 370 અને 35- એને હટાવવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભાજપ સરકાર કોલ્હાપુરના વિકાસ માટે એક આઈટી સંયંત્ર સ્થાપિત કરશે
