Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથસિંહે કરનાલમાં ચૂંટણી સભા ગજવી

Live TV

X
  • પ્રદેશ સરકારે ખેડૂતોનાં હીત માટે અનેક પગલાં ભર્યા છે - રાજનાથસિંહ

    સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે ગઇકાલે હરિયાણાના કરનાલના અસંદ માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય રાજ્યના હીત માટે લેવામાં આવ્યો હતો. રાજનાથ સિંહે હરિયાણાના પટૌદીમાં પણ એક ચૂંટણી રેલી કરી હતી. જ્યાં તેમણે હરિયાણાની ખટ્ટર સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, પ્રદેશ સરકારે ખેડૂતોનાં હીત માટે અનેક પગલાં ભર્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply