Skip to main content
Settings Settings for Dark

હિંમત હોય તો કલમ 370 ફરી લાગુ કરવાનો વાયદો કરી બતાવો : PM

Live TV

X
  • પ્રધાનમંત્રીએ જલગાવમાં એક ચૂંટણી રેલી સંબોધી હતી, કોંગ્રેસને આપ્યો પડકાર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસારમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ સકોલીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, અમારી સરકારની દરેક નીતિ જનકલ્યાણથી લઈને રાષ્ટ્રનિર્માણ સાથે જોડાયેલી છે. જ્યાં વર્ગ વિશેષ અને ક્ષેત્ર વિશેષની વાત થતી હતી તે વાતોને હવે દેશે પાછળ મુકી દીધી છે. આ પહેલાં પ્રધાનમંત્રીએ જલગાવમાં એક ચૂંટણી રેલી સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, અમારી સરકારે જમ્મુ-કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતની શાન છે.PMએ જલગાંવની રેલીમાં વિપક્ષોને જમ્મુ-કાશ્મીર મામલે સીધો પડકાર ફેંક્યો. તેમને કહ્યું કે જો હિંમત હોય તો જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 ફરી લાવવાની જાહેરાત પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરીને દેખાડો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply