પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે લોકાર્પણની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નર્મદાના કેવડિયા કોલોનીમાં નિર્માણાધીન સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ અધિકારીઓ સાથે કામગીરીની તૈયારીનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને ટેન્ટ સિટીની મુલાકાત પણ લીધી હતી.
