પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 ઓગષ્ટના રોજ આકાશવાણી પર કરશે મન કી બાત
Live TV
-
પ્રધાનમંત્રીએ જાહેર જનતાને મન કી બાત અંગેના સૂચનો મોકલવા કર્યો અનુરોધ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 ઓગષ્ટના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે..આકાશવાણી અને દૂરદર્શન પર સવારે 11 કલાકે પ્રસારણ થશે..પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર પેજ પર ટ્વીટ કરી દેશવાસીઓ પાસેથી સૂચનો અને વિચારો મોકલવા જણાવ્યુ છે..પ્રધાનમંત્રીએ ટ્વીટ લખ્યુ છે કે દેશવાસીઓ પોતાના મેસેજ 1800-11-7800 પર મોકલી શકો છે..અથવા નમો એપ કે પછી MyGoV પર લખીને મોકલી શકો છો..
