Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 એપ્રિલે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની મુલાકાતે

Live TV

X
  • 25 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી દ્વારા નમો મેડિકલ કોલેજની ભેટ આપવામાં આવશે. જેને લઈ સેલવાસના શિક્ષણ જગતમાં ખુશીનો મહાલો સાથે જ પ્રધાનમંત્રી મોદીને આવકારવા 1500 વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોટ્રેટ પિક્ચર બનાવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલી, દમણ, દિવને 4,800 કરોડની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીને આવકારવા પ્રદેશની જનતાએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply