Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવા ગુજરાત આવશે

Live TV

X
  • 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી

    દેશની એકતા અને અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. આથી આ સમગ્ર આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply