Skip to main content
Settings Settings for Dark

ભારતીય નૌસેનાએ હાંસલ કરી નવી તાકાત

Live TV

X
  • દુર્ઘટનાગ્રસ્ત સબમરીનને બચાવનાર DSRV થયું બેડામાં સામેલ

    નૌસેનાએ હાઈ-સીમાં સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થવાના કિસ્સામાં બચાવ અને રાહત કાર્યમાં મદદ આપનાર DSRVને સેવામાં લીધું છે. નૌસેના પ્રવક્તા ડી.કે.શર્માએ જણાવ્યું હતું કે, DSRVને બેડામાં સામેલ કરવાથી ભારત એ પસંદગીના દેશોના સમુહમાં સામેલ થયું છે, જેની પાસે સંકટના સમયમાં ફસાયેલ સબમરીનને શોધવા અને બચાવ કરવાની ક્ષમતા છે. વર્તમાન અમેરિકા-ચીન-રશિયા સહિત અમુક જ દેશો પાસે DSRVને સમુહમાં સામેલ કરવાની ક્ષમતા છે. DSRVનો ઉપયોગ દુર્ઘટનાનો શિકાર બનેલા સબમરીનના કર્મચારીઓનો બચાવ કરવા માટે હાથ ધરવામાં આવે છે. આ સાથે સમુહની અંદર કેબલ બિછાવવા સહિત વિવિધ અભિયાન માટે પણ તેને તૈનાત કરવામાં આવે છે. કેટલાક DSRVને મોટા માલવાહક જહાજો દ્વારા સ્થળાંતર કરાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply