પ્રધાનમંત્રી મોદી આજે આત્મનિર્ભર ભારતની સંકલ્પના માટે એક કાર્યક્રમનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે
Live TV
-
શિક્ષણ, શોધ અને કૌશલ વિકાસને ઉત્તેજન આપવા ઉદ્ધાટન સત્રને સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બજેટની જાહેરાત ઉપર આજે એક વેબીનારને સંબોધન કરશે. પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારત માટે શિક્ષણ, શોધ અને કૌશલ વિકાસને ઉત્તેજન આપવા એક ઉદ્ધાટન સત્રને સંબોધન કરશે. શિક્ષણ, શોધ અને કૌશલ વિકાસના ક્ષેત્રમાં બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અંગે આ વેબીનાર આયોજીત કરાયો છે.
