Skip to main content
Settings Settings for Dark

બિહારઃ ચૂંટણી પંચની ટીમ આજથી રાજ્યની 3 દિવસની મુલાકાતે

Live TV

X
  • બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા માટે ચૂંટણી પંચની ટીમ આજથી રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે. બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ ફુંકાતા જ ચૂંટણી પંચ તૈયારીમાં લાગી ગયું છે. ટીમ આજે સાંજે પટણા પહોંચશે.

    રાજ્યના પોલીસ અધિકારી અને ચૂંટણી અધિકારીઓ સાથે આજે એક સમીક્ષા બેઠક યોજાશે. બેઠકમાં ચૂંટણી સંબંધી મહત્વના મુદે ચર્ચા થશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 30 સપ્ટેમ્બરના રોજ ગયા પહોંચશે અને રાજકીય પત્રો સાથે બેઠક યોજશે.

    કેન્દ્રીય ચૂંટણી પંચ આજે દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટેની જાહેરાત પણ કરી દેશે.ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠક માટેની પેટા ચૂંટણીની તારીખની જાહેરાત પણ થઇ શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply