Skip to main content
Settings Settings for Dark

બિહાર: નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે સાતમી વખત શપથ લીધા

Live TV

X
  • બિહારમાં મુખ્યમંત્રી પદે નીતીશકુમારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. જનતાદળ યુનાઇટેડ અને ભાજપા ના ગઠબંધને બિહારમાં બહુમત મેળવી હરીફ આરજેડી -કોંગ્રેસના ગઠબંધનને મહાત આપી સ્પષ્ટ બહુમત હાંસલ કર્યો હતો. રવિવારે મળેલી ચૂંટાયેલા ઉમેદવારોની બેઠકમાં સર્વાનુમતે વિધાયક દળના નેતા તરીકે નીતીશકુમારની પસંદગી કરાઈ હતી. નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે સાતમી વખત શપથ લીધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply