Skip to main content
Settings Settings for Dark

ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના પ્રદેશાધ્યક્ષો સાથે વીડિયો કોન્ફરન્સ કરી

Live TV

X
  • આજરોજ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ જીએ તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષશ્રીઓ અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપ્યું.

    આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply