ભારત અને કતારે કર્યા સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર
Live TV
-
અખાતી દેશ કતરમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને કતરના નાણામંત્રી શેખ મત-મદ બિન અબ્દુલ રહેમાને સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ બંને દેશો વચ્ચે આર્થિક, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, માહિતી ટેકનોલોજી અને શિક્ષણમાં સહયોગને ઉત્તેજન આપવાનો છે. સુષ્મા સ્વરાજ ચાર ખાડી દેશોની યાત્રા પર છે. સુષ્મા સ્વરાજે દોહામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
