Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરની સડકો જૂની ગાડીઓના આવાગમન પર લગાવ્યો પ્રતિબંધ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરની સડકો પર 15 વર્ષ જૂની પેટ્રોલ અને 10 વર્ષ જૂની ડિઝલ ગાડીઓના આવાગમન પર પ્રતિબંધ ફરમાવી દીધો છે....સાથે જ પરિવહન વિભાગોને સડકો પર ફરતી આવી ગાડીઓને જપ્ત કરવાનો પર આદેશ આપ્યો છે.

    સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરની સડકો પર 15 વર્ષ જૂની પેટ્રોલ અને 10  વર્ષ જૂની ડિઝલ ગાડીઓના આવાગમન પર  પ્રતિબંધ ફરમાવી દીધો છે....સાથે જ પરિવહન વિભાગોને  સડકો પર ફરતી   આવી ગાડીઓને જપ્ત કરવાનો પર આદેશ આપ્યો છે...સુપ્રીમ કોર્ટે દિલ્લી રાષ્ટ્રીય  રાજધાનીક્ષેત્ર એટલેકે એનસીઆરમાં પ્રદૂષણની વર્તમાન સ્થિતિને ખૂબ જ ચિંતાજનક ગણાવી હતી....અને કહ્યું કે પેટ્રોલથી ચાલતા 15 વર્ષ જૂના વાહનો અને  ડિલઝથી ચાલતા 10 વર્ષ જૂના વાહનોની યાદી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અને એનસીઆરના પરિવહન વિભાગની વેબસાઈટ પર મૂકવામાં આવે...આ  પહેલા એનજીટીએ  પણ પેટ્રોલથી ચાલતા પંદરવર્ષ જૂના વાહનો અને ડિઝલથી ચાલતા 10 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply