ભારત આંતરરાષ્ટ્રીય જગતમાં વધુ સક્રિય ભુમિકા ભજવશે: વિદેશમંત્રી એસ.જયશંકર
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું છે કે કોરોના મહામારી બાદના સમયમાં ભારત આંતરરાષ્ટ્રીય જગતમાં વધુ સક્રિય ભુમિકા ભજવશે. ગઇકાલે આકાશવાણી દ્વારા આયોજીત સરદાર પટેલ વ્યાખ્યાન માં તેમણે કહ્યું કે દવા નિર્માતા રૂપે દેશની છબી મજબુત થઇ છે.
વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું છે કે કોરોના મહામારી બાદના સમયમાં ભારત આંતરરાષ્ટ્રીય જગતમાં વધુ સક્રિય ભુમિકા ભજવશે. ગઇકાલે આકાશવાણી દ્વારા આયોજીત સરદાર પટેલ વ્યાખ્યાન માં તેમણે કહ્યું કે દવા નિર્માતા રૂપે દેશની છબી મજબુત થઇ છે. કારણકે કોરોના કાળમાં 150 દેશને ભારતે દવાઓ મોકલી હતી. આ કાર્યક્રમમાં વિદેશ રાજયમંત્રી વી મુરલીધરન, અને પ્રસારભારતીના સીઇઓ ઉપસ્થીત રહ્યાં હતા.
